Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર પાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝ મહિલા સફાઈ કામદારએ છેડતી અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી …..

Share

મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા ગત કે કામ નું નિરીક્ષણ તેમજ હાજરી પૂરનાર શખ્સ દ્વારા ચાલુ નોકરીએ તેઓ પાસે બીભત્સ માંગણી કરી નોકરીમાંથી છુટા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી…અને અવારનવાર છેડતી અને શોષણ બાદ કંટાળી સફાઈ કામદાર એ આખરે કંટાળી જઇ જીલ્લા કલેક્ટર ને સમગ્ર મામલા અંગે ની રજૂઆત કરી હતી……

Advertisement

Share

Related posts

માનસિક વિકલાંગ તરૂણી સોસાયટીમાં રમવા ગઇને કોઇ અપહરણ કરી ગયું

ProudOfGujarat

માંગરોળમાં 55 ગ્રામ પંચાયતોની ચૂંટણી ટાણે મામલતદારની જગ્યા ખાલી.

ProudOfGujarat

માંગરોળ તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિનાંઅધ્યક્ષની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!