Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડૂતો ને પડતી મુશ્કેલીઓ તેમજ તેમને યોગ્ય ભાવ મળે તે માટે અંકલેશ્વર તાલુકાના મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપ્યુ હતુ

Share

ખેડૂતો ને પડતી મુશ્કેલીઓ તેમજ તેમને યોગ્ય ભાવ મળે, વીજળી સમયસર મળે તેમજ જે જમીન સંપાદન કરવામાં આવે છે એમાં યોગ્ય વળતર મળે એવી માંગ સાથે અંકલેશ્વર શહેર તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું, જે પ્રસંગે જિલ્લા કૉંગ્રેસ અગ્રણી સિકંદર ફડવાળા, શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, તાલુકા પ્રમુખ જીતુ પટેલ, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા, ભરત પરમાર, ઇકબાલ ગોરી, પાલિકા સભ્ય શરીફ કાનુગા, યોગેન્દ્ર સોલંકી, બાલુ પટેલ, ચેતન પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી સેવા સદન ખાતે સંકલન સમિતિ ની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલાની રજૂઆતના પગલે આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતોના ઉપસરપંચની ચુંટણી બે તબક્કામાં યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!