Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉનાના બસ સ્ટેન્ડ પાછળ ગની માર્કેટ વિસ્તારમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો પકડાયો…..

Share

 
આજ રોજ ઉના નગર પાલિકા ના ફૂડ વિભાગે ગની માર્કેટ વિસ્તાર માંથી 70 જેટલા તેલ ના ડબ્બા સીઝ કરવામાં આવ્યા હતા…
ઉના નગરપાલિકાના ફૂડ વિભાગે તેલના નમૂના લઈ વડોદરા તપાસ અર્થે મોકલતા વેપારીઓમાં ફફડાટ ની લાગણી છવાઈ હતી…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે ઘરની બહાર પાર્ક કરેલી ફોરવ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

સુરત : ડીંડોલીના ભેસ્તાન આવાસમાં માથાભારે ઇસમ ફિરોજ ઉર્ફે કાણીયાની થયેલ હત્યાના મુખ્ય આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે દસ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!