Proud of Gujarat
GujaratFeaturedINDIA

લુણાવાડા: જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમા MGVCL તંત્ર ખુલ્લીડીપીઓનુ સમારકામ કરે તેવી લોકમાંગ

Share

વિજયકુમાર , લુણાવાડા

Advertisement

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ પાસે એમજીવીસીએલંત્રની બેદરકારીને કારણે ડીપીનીચેઆવેલુ બોકસ ખુલ્લી હાલતમા છે.ત્યારે અહીના ગ્રામજનો દ્રારા આ બોકસ બદલવામા આવે તેવી માંગ થઈ રહી છે.

મહિસાગર જિલ્લાના મલેકપુર ગામ પાસે ભુલાખાંટ ની મુવાડી પાસે આવેલી ડીપીનુ ફ્યુઝ બોકસ ખુલ્લી હાલતમાછેલ્લા ૬મહિનાથી જોવા મળી રહ્યુ છે.એમજીવીએલ તંત્ર દ્રારા આ બોકસને બદલીને બંધ કરવામા આવે તેવી અહીના ગ્રામજનોદ્રારા માંગ કરવામા આવી રહી છે.ડીપીના બોકસની હાલત જોતા અહી ખૂલ્લી હાલતમાજોવા મળે છે.અને ફ્યુઝ પણ દેખાઈ રહ્યા છે.હાલ ચોમાસુ નજીકછે.ત્યારે અહી કોઇ દુર્ઘટના ના બને તે માટે એમજીવીસેએલ તંત્રદ્રારા અગાઉ સાવચેતીના પગલા લેવા જરુરી છે.


Share

Related posts

નડિયાદમા બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ કરતા દુકાન માલિક સામે કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ પાંચબત્તીથી સેવાશ્રમ રોડ પર બનેલા પેવર બ્લોકની કામગીરી વિવાદમાં, ગટરનું ઢાંકણું તૂટી પડતાં વાહન ચાલક અંદર ખાબક્યો

ProudOfGujarat

વડોદરા : સાવલી ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીની સુરત જેલમાંથી ધરપકડ, ATS ની પૂછપરછમાં થઇ શકે છે ચોંકાવનારા ખુલાસા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!