Proud of Gujarat
GujaratFeaturedINDIA

જાહેર મા જુગાર રમતા સાત ઇસમોને રૂા.૫૭૨૧૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી પાલીતાણા રૂરલ પોલીસ

Share

કિશન સોલંકી (ભાવનગર)

 
મ્હે.પોલીસ અધિક્ષક  પી.એલ.માલ  માર્ગદર્શન તળે પાલીતાણા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક  આર.ડી.જાડેજા ની  સુચના મુજબ પો.સ્ટે વિસ્તારમા પ્રોહી – જુગારની બદીને નેસ્ત નાબુદ કરવાની સુચના આધારે આજરોજ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન psi બાર  ને બાતમી રાહે હકિકત મળેલ કે ભાદાવાવ ગામના સ્મશાન  પાસે બાવળની કાટમા અમુક ઇસમો  પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે તે બાતમી આધારે પંચો સાથે રેઇડ કરતા સાત ઇસમો જુગાર રમતા મળી આવેલ જેના નામ
(૧) વિજયદાસ શામળદાસ હરીયાણી રહે ભાદાવાવ તા પાલીતાણા
(૨) યોગેશભાઈ ચોથાભાઇ ગોહીલ  રહે ભાદાવાવ તા. તાપાલીતાણા
(૩) હરીભાઇ રાઘવભાઇ મકવાણા  રહે ભાદાવાવ તા પાલીતાણા
(૪) અભેસંગ નાનુભાઈ ભંડારી  રહે હવા મહેલ  પાલીતાણા
(૫) રમેશભાઈ વેલજીભાઇ વાઘેલા  રહે ભાદાવાવ તા. પાલીતાણા
(૬) દિનેશભાઇ કુરજીભાઇ વાઘેલા  રહે ભાદાવાવ  તા પાલીતાણા
(૭) નિલેષભાઈ જીવરાજભાઈ સોલંકી રહે હવા મહેલ પાલીતાણાવાળાઓ

Advertisement

પૈસા પાના વતી જાહેરમા જુગાર રમતા મળી આવતા રોકડ રૂા.૧૨,૨૧૦/- તથા મોબાઈલ નંગ-૭ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા ૨ મોટર સાઇકલ જેની કિંમત રૂ. ૨૫,૦૦૦/- ગણી કુલ મુદામાલ રૂ. ૫૭,૨૧૦/-સાથે પકડાય જતા તમામ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવારી કરેલ છે.

આ સમગ્ર કામગીરીમા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ  જોડાયેલ હતા.


Share

Related posts

ભરૂચમાં શેલ્ટર ઓન વ્હીલની બે બસોના લોકાર્પણની તૈયારી શરૂ

ProudOfGujarat

ભરૂચ : લકઝરી બસ ચોરોને પકડી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

કસકના વરસાદી પાણીમાં ફસાયેલી વિદ્યાર્થિનીઓને પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી :  સી-ડિવિઝન PI એન.આર. ચૌધરીની સમયસૂચકતા; પોલીસ વાહનમાં નર્મદા કોલેજ પહોંચાડી વિદ્યાર્થિનીઓની પરીક્ષા બચાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!