Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટમિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી.એમ. ગર્લ્સ હાઇસ્કુલનુ ધોરણ 12 નુ 87.5% બોઈઝ હાઈસ્કૂલનુ 73.56% પરિણામ આવ્યું

Share

તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદ્રેસા ગર્લ્સ હાઇસ્કુલનુ ધોરણ 12 નું પરિણામ 87.5% આવેલ જેમાં કુલ 81 માંથી 71 પાસ 9 નાપાસ 1 ગેરહાજર જેમાં પ્રથમ મરિયમબીબી વાય રાવત 85.85 ટકા પી.આર 98.57, દ્વિતીય તનિષા વી પંચાલ 84.28 ટકા પી.આર 97.93, તૃતીય અરફીયા વાય બોબાત 82.42 % પી.આર 97.01 મેળવેલ છે

SPM બોઈઝ હાઈસ્કૂલનુ ધોરણ 12 નુ 73.56% પરિણામ શાળામાં પ્રથમ પરમાર યશવર્ધન પ્રિતમકુમાર 85.14%, દ્વિતીય રાવત મુઝમ્મીલ સોયબ 79.86%, તૃતિય મમુન આદિલ મહમદહુશેન, ઉમર માઝ મોહમદ 73.29% ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને બંને શાળાના આચાર્ય મેનેજિંગ ટ્રસ્ટી ઈસ્માઈલભાઈ પટેલ, ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ અભિનંદન પાઠવેલ હતા.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

આજ રોજ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકામાં એસ.ટી ડેપો નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ઝઘડિયાના ગોવાલી નજીક બિસ્માર માર્ગના કારણે સ્થાનિકોએ ચક્કાજામ કરતા તંત્ર થયું દોડતું.

ProudOfGujarat

ભરૂચના બીએપીએસ મંદિર સ્વામિનારાયણ મંદિર પાર્કિંગ ગ્રાઉન્ડ ઝાડેશ્વર ખાતે રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન ૨૦૨૫ ની જિલ્લાકક્ષાની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!