Proud of Gujarat
GujaratFeaturedINDIA

દ્વારકા કલ્યાણપુરના ભોગાત નજીક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત-૧૦ લોકો ઇજાગ્રસ્ત …

Share

દ્વારકા કલ્યાણપુરના ભોગાત નજીક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત-૧૦ લોકો ઇજાગ્રસ્ત …
જાણવા મળ્યા મુજબ દ્વારકા ભૉગાત હર્ષદ હાઇવે પર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો …
સર્જાયેલ આ અકસ્માતમા ત્રણ જેટલા લોકોને ગંભીરઈજાઓ પહોંચી હતી… તેમજ બાકીના ૭ જેટલા લોકો ને સામાન્ય ઇજા થતા દ્વારકા કલ્યાણપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા..જોકે અકસ્માત ના બનાવ માં સદનસીબે મોટી જાનહાની ટળી હતી……
ઉલ્લેખનીય છે કે દ્વારકા-પોરબંદર હાઈવે કામ ચાલુ હોઇ આવા અકસ્માતમા વધારો થયો છે..મોડી રાત્રે પાલીતાણાની બસ દ્વારકા દર્શન કરી નીકળી હોઇ અકસ્માત નડ્યો હતો……

Share

Related posts

સુરત : ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે એક યુવક વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરતા તેને માર મારવામાં આવ્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં કામદારોએ કંપની મેનેજમેન્ટનાં તઘલખી નિર્ણય સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતુ.

ProudOfGujarat

અંકલેશ્વર : મીરાનગરથી ગુમ બાળકી મુસ્કાનની તપાસ અર્થે એસ.પી જાતે પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!