Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાબરકાંઠા-હિંમતનગર સહિત જિલ્લામાં વાતાવરણ માં પલટો-ખેડબ્રહ્મામાં વરસાદ☔

Share

સાબરકાંઠા-હિંમતનગર સહિત જિલ્લામાં વાતાવરણ માં પલટો-ખેડબ્રહ્મામાં વરસાદ
સાબરકાંઠા-હિંમતનગર સહીત જીલ્લા માં આજ રોજ સવાર થી આકાશ વાદળોથી ઘેરાયલું નજરે પડ્યું હતું…પવન ની ગતિ ચાલતા લોકોને ગરમી થી રાહત મળી હતી .
તો બીજી તરફ ખેડબ્રહ્મામાં વરસાદી માહોલ જામ્યો હતો અને એક સમયે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી મારતા સમગ્ર વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી….સામાન્ય વરસાદ ને કારણે વીજળી થઈ ડૂલ થયા ની ફરીયાદો પણ સામે આવી હતી..વરસાદ શરૂ થતાં પ્રી મોનસૂન ફેલ થયું હોય તેમ ચર્ચાઓએ જોર પકડ્યું હતું………

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી ચોરીની બાઈક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર ઉભા કરાયેલા રેતીના ઢગલાઓમાં નિયમ જળવાય છે ખરા?

ProudOfGujarat

નડિયાદ : ટેન્કરમાં ચોરખાનુ બનાવી લઈ જવાતો ૨૨ લાખનો દારૂની સાથે બે આરોપી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!