Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં વિદેશી શરાબ નો 36 હજારનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ

Share

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં વિદેશી શરાબ નો 36 હજારનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાલુકા પોલીસના પી.આઈ બી એલ વડુકર ને બાતમી મળતાં તેમણે પોતાના પીએસઆઇ એસ.ટી દેસલેને સ્ટાફ જોડે નવા ધંતુરીયા ગામની સીમમાં બાવળની ઝાડીમાંથી આ દારૂનો જથ્થો જોડે બે ઈસમો ઝડપી પાડેલ હતા જેમાં વિરલભાઇ ગુમાનભાઈ વસાવા રહેવાસીઓ નવા તરિયા 2 વસંત સોમાભાઈ વસાવા રહેવાસી નવાતરીયા જ્યારે આ દારૂ લાવનાર ગેરકાયદેસર રાખનાર ચિંતન અક્કનભાઈ વસાવા રહેવાસી .માટીએડ પાસેથી લાવ્યા હોવાની કેફિયત રજૂ કરી હતી અંગે તાલુકા પોલીસ મથકે ફરાર બુટલેગર ચિંતન ભાઈ અક્કનભાઈ વસાવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી

ProudOfGujarat

અંકલેશ્વરમા પતંગ ની દોરી થી બાઇક સવાર ધવાયો….

ProudOfGujarat

ભરૂચની ખાનગી લેબોરેટરીઓમાં RTPCR નાં ટેસ્ટ માટે લોકોની લાંબી કતારો લાગી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!