Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી નેશનલ હાઇવે નં. 48 પર ગણેશ સિસોદ્રા નજીક કારમાં આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો…..

Share

નવસારી નેશનલ હાઇવે નં. 48 પર ગણેશ સિસોદ્રા નજીક કારમાં આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો…..
જાણવા મળ્યા મુજબ નવસારી નેશનલ હાઇવે ૪૮ પર ગણેશ સિસોદ્રા નજીક બપોર ના સમયે વેસ્મા ખાતેપ્રંસંગે જતા મિસ્ત્રી પરીવાર ની કાર માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી…..આગ લાગતા કારમાં સવાર મિસ્ત્રી પરિવારના 6 સભ્યો બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો….
ઘટના અંગે ની જાણ નવસારી ફાયર માં થતા ફાયર બ્રિગડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો-જોકે કારના અગત્યના દસ્તાવેજો બળીને ખાક થયા હોવાનું જાણવા મળ્યું હતું……
Advertisement

Share

Related posts

જામનગર રોજગાર કચેરી અને સરકારી વાણીજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે રોજગાર અને પાસપોર્ટ વિષયક સેમીનાર યોજાયો*

ProudOfGujarat

રાજપીપળા નગર પાલીકા સહીત સમગ્ર ગુજરાતના વાલ્મિકી સફાઈ કામદારોની 5 માર્ચથી હડતાલની ચીમકી…

ProudOfGujarat

અંકલેશ્વર સીટી પોલીસ મથક ખાતે એકતાનાં શપથ લેવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!