Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો..સીઝન ના પ્રથમ વરસાદે જ સોસાયટી વિસ્તરો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતા …..

Share

::-ભરૂચ શહેર અને જિલ્લા માં સીઝન નો પ્રથમ વરસાદ મન મૂકી ને વરસ્યો હતો…ગાજવીજ સાથે સવાર થી મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી…..
એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ ની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હતી તો બીજી તરફ મન મૂકી ને ભરૂચ માં વરસાદી માહોલ જામતા લોકોને ઠંડક સાથે રાહત નો શ્વાસ લીધો હતો……..
બીજી તરફ ભારે વરસાદના કારણે શહેર ના સોસાયટી વિસ્તારોમાં તંત્ર ની પ્રિમોંશુંન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી અને સિઝન ના પ્રથમ વરસાદ માજ ગત વર્ષો ની જેમ આ વર્ષે પણ શહેર ના પાંચબત્તી.સેવાશ્રમ રોડ.આલી ઢાળ ગરનારા સહિત ના સ્થળો પર પાણી ભરાયેલા નજરે પડતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો…..
ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સવારે 10 કલાક સુધી નોંધાયેલ વરસાદના આંકડા..

Advertisement

આમોદ 0
અંકલેશ્વર 61mm
ભરૂચ 17 mm
હાંસોટ 2 mm
જંબુસર 0
વાગરા 0
નેત્રંગ 60mm
વાલિયા 69mm
ઝઘડિયા 3mm


Share

Related posts

અમદાવાદમાં સરેરાશ 125 કિલો સોનું, 200 કિલો ચાંદીનું વેચાણ

ProudOfGujarat

ગોધરા : ઓરવાડા ખાતે પી.એમ સુધારણા કેમ્પનું આયોજન કરવામા આવ્યુ.

ProudOfGujarat

એન.પી.એસ ના સ્થાને જૂની પેન્શન યોજના અમલી કરવા તારીખ 30/ 6 /2021 ના રોજ ટવીટર અભિયાનમાં જોડાવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આહવાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!