Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ ::-કોંગ્રેસમાં નવા હોદેદારોની થશે જાહેરાત….!!

Share

જાણવા મળ્યા મુજબ આ સપ્તાહે જિલ્લા પ્રમુખોની કરાશે જાહેરાત-બે ભાગમાં હોદેદારોની જાહેરાતની સંભાવના છે…ગુજરાત કાંગ્રેસ દ્વારા નામોની યાદી દિલ્હી હાઇકમાન્ડમાં મોકલાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે…સંગઠનમાં મહત્તમ યુવાનોને તક મળવાની શક્યતાઓ સેવાઇ રહી છે….

Share

Related posts

ભરૂચ તાલુકાનાં કેલોદ ગામ ખાતેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જતી બસના ચાલકે સીદી ગામે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ઉમેદવારો ઓગષ્ટ-૨૦૨૦ સુધી પોતાના એમ્પ્લોયમેન્ટ કાર્ડ રીન્યુ કરાવી શકશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!