Proud of Gujarat
GujaratFeaturedINDIA

૯ આઇએએસ ઓફિસરોને વધારાના ચાર્જ સોંપાયાઃ ૯ ઓફિસરોની નિવૃતિ

Share

 

(કાર્તિક બાવીશી ) રાજયના ૯ આઈએએસ ઓફિસરોને વધારાના ચાર્જ સોંપાયા છે શ્રી જી.એચ.ખાનને સ્ટેટ રૂરલ હેલ્થ મીશનમાં પ્રોગ્રામ ઓફિસરને વધારાનો ચાર્જ સોંપ્યો છે શ્રી એસ.ડી.દેસાઈ (સુરેન્દ્રનગર)ને ડીઆરડીએના ડાયરેકટરને વધારાનો ચાર્જ સોંપાયો છેશ્રી બી.બી.પટેલ ગાંધીનગરને એડીશ્નલ કમિશ્નર- વુમન વેલફેરનો ચાર્જ સોંપ્યો છે. એચ. એલ. જોશી (સુરત) ને ડીઆરડીએ સુરતનો ચાર્જ સોપાંયો ડી.બી. વીઠલાણી (દેવભુમિ દ્વારકા-ખંભાળીયા) ને ડીઆરડીએ દેવભુમિ દ્વારકાનો ચાર્જ સોંપ્યો છે એચ.કે. વ્યાસ (દેવભુમિ દ્વારકા-ખંભાડીયા)ને ચીફ એકઝી.ઓફિસર, ખંભાળીયા એરીયા ડેવલપમેન્ટ ઓર્થોરીટીનો ચાર્જ સોંપ્યો છે. શ્રી એન.એફ. ચૌધરી (દાહોદ)ને ડીસ્ટ્રીકટ પ્લાનીંગ ઓફિસર- દાહોદનો ચાર્જ સોંપ્યો છે. શ્રી કે.એમ.જાની (વડોદરા)ને એડીશ્નલ કલેકટર (સિંચાઈ) વડોદરાનો ચાર્જ સોંપ્યો છે. જયારે શ્રી સી.એ.ગાંધી (જામનગર)ને ડેપ્યુટી કન્ટ્રોલર, સીવીલ ડીફેન્સ જામનગરનો ચાર્જ સોંપ્યો છે.

Advertisement

Share

Related posts

ખેડાના માતર પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

નડિયાદના કપડવંજ રોડ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એકનું મોત

ProudOfGujarat

ભરૂચમાં વર્ષ 2023 નો પ્રથમ માસ બુટલેગરો, વ્યાજખોરો અને જાસૂસી કાંડ જેવી ચકચારી ઘટનાઓથી ગુંજતુ રહ્યું..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!