Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદના આગમનથી આજુબાજુના ગામડાઓમાં રહેતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ઊઠ્યા

Share

સમ્રગ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે જેવા કે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે વરસાદે લાંબા વિરામ લીધા બાદ પંચમહાલ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદનું આગમન થયું છે પંચમહાલ જિલ્લાવાસીઓને ગરમીથી રાહત મળી છે અને આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ વરસતા વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તેવામાં આજુબાજુના ગામડાઓ માં રહેતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.એક અઠવાડિયા બાદ આજે સમગ્ર પંચમહાલ જિલ્લામાં વરસાદનું ધોધમાર વરસાદનું આગમન
પંચમહાલ જિલ્લાના ગોધરા મોરવા શહેરા કાલોલ હાલોલ ઘોઘંબા જાંબુઘોડા અને તેમજ સમ્રગ પંચમહાલ જિલ્લામાં વરસાદ ધોધમાર
વરસાદ ના આગમન પંચમહાલ જિલ્લાના ના ખેડૂતો અને નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

Advertisement

Share

Related posts

જંબુસરના ટંકારી ભાગોળ ખાતે કાવી જિલ્લા પંચાયત સદસ્યની કાર સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પંથકમાં કમોસમી વરસાદ વરસતા ખેતી પાકોમાં ભારે નુકસાનની ભીતિ.

ProudOfGujarat

ગાંધીનગર : મહુન્દ્રા ગામના વિદ્યાર્થીઓને શાળાના સમયે બસની સુવિધા માટે વલખા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!