Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સેવાશ્રમ રોડ પર આવેલ બુદ્ધદેવ માર્કેટ ના શોપિંગ નો સ્લેબ ઘરાસાઈ થતા અફરાતફરી મચી હતી…

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના બુદ્ધદેવ માર્કેટ ખાતે આવેલ હોસ્પિટલનજીક ના શોપિંગ સેન્ટર નો સ્લેબ ઘરાસાઈ થતા અફરાતફરી નો મહોલ સર્જાયો હતો…સ્લેબ ના કાટમાળ નીચે ત્રણ જેટલી મોટરસાયકલ દબાઈ હતી જોકે સદનસીબે ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી…
ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં થતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ કાટમાળ ને હટાવી મોટરસાયકલો બહાર કાઢી હતી….
Advertisement

Share

Related posts

મેટા નું સર્વર ડાઉન-ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

ProudOfGujarat

ગરૂડેશ્વરમાંથી આયુર્વેદિક દવાઓના જથ્થા સાથે ઝડપાયો બોગસ ડોકટર.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં બુટલેગરની પાસા એક્ટ હેઠળ અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!