Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાયદો અને વ્યવસ્થા અંગે શાળાના વિધાર્થીઓને પાલીતાણા ટાઉન પી.આઈ.માંજરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

Share

કિશન સોલંકી (ભાવનગર)
પાલીતાણા તળેટી રોડ પર આવેલ શ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધી વિધાલય હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને કાયદો અને વ્યવસ્થા અંગે પાલીતાણા ટાઉન પી.આઈ.માંજરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શાળા તમામ વિધાર્થીઓને માર્ગદર્શન લેવા જોડાયા હતા.

Advertisement

Share

Related posts

નડીયાદના બસ સ્ટેન્ડમાં ઉભરાતી ગટરથી મુસાફરોને ભારે હાલાકી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને માર મારતો વીડિયો વાયરલ….

ProudOfGujarat

ભરૂચના નેત્રંગમાં ગૌચરની જમીન જીઇબી ને સોપતા સરપંચ પર છેતરપિંડી નો આક્ષેપક કરતા ગ્રામજનો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!