Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને માર મારતો વીડિયો વાયરલ….

Share

દિનેશભાઈ અડવાણી

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલ તાપી હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત તથા બીજા બે અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચવા પામી હતી જે દરમિયાન સારવાર અર્થે સ્થાનિક રહીશોએ ગુજરાતમાં 24 કલાક સેવા આપતી 108 એમ્બ્યુલન્સ ને ફોન કરી એકસીડન્ટ વિશે માહિતી આપવામાં આવી હતી જ્યારે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે સમયસર નહીં આવતા સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા જેમાં સમયસર નહીં આવેલી 108 એમ્બ્યુલન્સ ના ડ્રાઈવરને સ્થાનિક પબ્લિકે એમ્બ્યુલન્સમાં જ માર માર્યો હતો અને એમ્બ્યુલન્સનો ઘેરાવો કર્યો હતો જ્યારે અન્ય સેવાભાવી લોકો દ્વારા મામલો રફેદફે કરવા માં આવ્યો પરંતુ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે હજુ સુધીન કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી નથી…

Advertisement


Share

Related posts

ભાવનગરથી દહેજ આવતાં બે એસઆરપી કમાન્ડોને ટ્રકનાં ચાલકે અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

પતિના મૃત્યુ બાદ બાળકો સાસુ લઇ જતાં મહિલાએ એસીડ પીતા અન્નનળી સંકોચાઇ ગઇ : સેવાયજ્ઞ સમિતિએ જટિલ સર્જરી કરાવી સાજી કરી

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાની 108 એમ્બ્યુલન્સ સેવા 12 કલાક કરતાં લોકોને મુશ્કેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!