Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે અચાનક જિલ્લા કલેકટર.એસ ડી એમ અને આરોગ્ય અધિકારીએ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું…

Share


આજ રોજ ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા.એસ ડી એમ તેમજ આરોગ્ય અધિકારીએ અચાનક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું..તેમજ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે વાર્તાલાપ કર્યો હતો…..
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નું જનરલ હોસ્પિટલ અવાર નવાર વિવાદોમાં આવતું હોય છે એ પછી મેડિકલ વેસ્ટ નો જાહેર માં નિકાલ કરવાની વાત હોય કે પછી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી જેવી બાબતો સાંભળવા મળતી હોય છે..જે બધી બાબતો ને કદાચ જિલ્લા કલેકટરે ધ્યાન ઉપર લઇ નિરીક્ષણ કર્યું હોય તેવું અનુમાન પણ આ મુલાકાત ઉપર થી લગાવી શકાય તેમ છે…

Advertisement

Share

Related posts

વાલીયા તાલુકાના પ્રભાત સહકારી જીન ખાતે સી.સી.આઇ. કપાસ ખરીદી સેન્ટરનો પ્રારંભ

ProudOfGujarat

કરજણમાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ.

ProudOfGujarat

વડોદરા શહેર અને જિલ્લાની ફોટાવાળી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!