Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ના હસ્તે વિદ્યાર્થીનીઓ ને સાયકલ વિતરણ

Share

 

જીગર નાયક,નવસારી
બીલીમોરા નજીક આંતલિયા ખાતે આવેલ અસ્પી કન્યા વિદ્યાલયમાં ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ના હસ્તે વિદ્યાર્થીનીઓ ને સાયકલ વિતરણ કરવામાં આવી હતી.આ પ્રસંગે બીલીમોરા નગરપાલિકા ના પ્રમુખ મનીષભાઈ નાયક અને અસ્પી કન્યા વિદ્યાલય ના કેમ્પસ ડાયરેક્ટર જયશ્રીબેન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં વોર્ડ નં.૯ માં ગંદકી અને કચરાના ઢગથી રહીશો પરેશાન.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી રાધિકા રાઠવાને સોંપાઇ

ProudOfGujarat

વલણ-પાલેજ પંથકમાં ડેન્ગ્યુ ના તાવ નો વાવળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!