Proud of Gujarat
GujaratFeaturedINDIA

આગામી રથયાત્રાના તહેવાર નિમિત્તે ભરૂચ ના ફુરજા દત્ત મંદિર ખાતે રથ યાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાઈ હતી…….

Share


આગામી દિવસોમાં રથયાત્રા નો તહેવાર આવતો હોય તે સંદર્ભ માં આજ રોજ ભરૂચ પોલીસ ના કાફલા દ્વારા રથ યાત્રા ના રૂટ ઉપર ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું….રથ યાત્રા ના રૂટ ઉપર મોટી માત્ર માં પોલીસ જવાનો અને અધિકારીઓએ ભેગા થઇ સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થા અંગે નું નિરીક્ષણ કર્યું હતું……..
ભરૂચ શહેર ના એ .બી.સી.ડિવિઝન ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડી વાય એસ પી સહિત ની પોલીસ ફોર્સ દ્વારા લાલબજાર પોલીસ ચોકી થી લઇ ફુરજા દત્ત મંદિર સુધી ના માર્ગ ઉપર ફેલગ માર્ચ યોજી હતી ….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ચૌટાનાકાથી સુરવાડી બ્રિજ સુધીના રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ હટાવાયું.

ProudOfGujarat

ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાની પાણી સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

ભરૂચ : ટંકારીયામાં “ટંકારીઆ ઇતિહાસની રોશનીમાં” પુસ્તકનું વિમોચન અને મુશાયરો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!