Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર: ટોપ થ્રી નજીક એસ.ટી બસ ફસાઈ….

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર શહેરમાં બપોર બાદ પડેલા ભારે વરસાદના કારણે ટોપ થ્રી નજીક એસ.ટી.બસ ફસાઈ જવા પામી છે.ભાવનગર – દીવ રૂટની એસ.ટી બસ ટોપ થ્રી નજીક પડેલા ભુવામા ફસાઈ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતનાં રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ પર ફાયર કર્મચારી દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો.

ProudOfGujarat

જાંબુઘોડા અભયારણ્યમાં પ્રાણીઓ માટે પાણીની પરબની સુવિધા કરાઇ.

ProudOfGujarat

28 કરોડના ખર્ચે બનેલા પોઇચા શ્રી રંગ સેતુ બ્રિજના સમારકામ પાછળ પણ કરોડોનું આંધણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!