Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા-લાખણીની અંબિકા વેલ્ડીંગ વર્ક્સમાં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ દુકાનમાંથી ચોરી કરી..

Share

 
જાણવા મળ્યા મુજબ બનાસકાંઠા ના લાખણીની અંબિકા વેલ્ડીંગ વર્ક્સમાં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સોએ દુકાનમાંથી ચોરી કરી હતી…દુકાનમાં ઘુસ્યા બાદ તસ્કરોએ cctv કેમેરા બંધ કર્યા હતા અને તસ્કરોએ દુકાનમાંથી Lcd ,હોમથીયેટર ,બે કટર મશીન અને રૂ.૧૦૦૦૦ રોકડાની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું…ત્યારબાદ તસ્કરો ગેળા હનુમાન મંદીરની દાનપેટી ઉઠાવી ગયા હતા..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વોર્ડ નંબર 7 માં ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આંબોલી રોડ પર 15 દિવસો ઉભરાતી ડ્રેનેજ થી રહીશો પરેશાન બની ઉઠ્યા છે.

ProudOfGujarat

અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ સ્કૂલની મુલાકાત લેતા સ્વ.અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ.

ProudOfGujarat

બાઈક ચોરી કરતા રીઢા ચીખલીગર આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!