Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વાહનો ચોરીનું રેકેટ ઝડપ્યું-ગેંગના ત્રણ આરોપીઓની કરી ધરપકડ …..

Share

 

જાણવા મળ્યા મુજબ ક્રાઇમ બ્રાંચે અંદાજે 250 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે..જેમાં
23 કાર સહિત બાઇકો કબ્જે કરી છે..વડોદરા , વસ્ત્રાપુર રામોલ સહીત અનેક વિસ્તારના વાહનો ચોરીનો ભેદ ઉકેલયો છે…જે ક્રાઇમ બ્રાંચ ને મોટી સફળતા મળી રૂપી કહી શકાય તેમ છે….

Advertisement

Share

Related posts

નડિયાદમાં ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી

ProudOfGujarat

ભરૂચ : 108 ઇમરજન્સી સેવાનાં કર્મચારીઓ હંમેશા સેવા માટે તત્પર.

ProudOfGujarat

કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ 20મીએ બપોરે 1 કલાકે ડિજી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!