Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વાહનો ચોરીનું રેકેટ ઝડપ્યું-ગેંગના ત્રણ આરોપીઓની કરી ધરપકડ …..

Share

 

જાણવા મળ્યા મુજબ ક્રાઇમ બ્રાંચે અંદાજે 250 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે..જેમાં
23 કાર સહિત બાઇકો કબ્જે કરી છે..વડોદરા , વસ્ત્રાપુર રામોલ સહીત અનેક વિસ્તારના વાહનો ચોરીનો ભેદ ઉકેલયો છે…જે ક્રાઇમ બ્રાંચ ને મોટી સફળતા મળી રૂપી કહી શકાય તેમ છે….

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પાલિકા ના કોંગ્રેસ પક્ષ દ્વારા ઉકળતી ગરમી માં ઠંડા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી…….

ProudOfGujarat

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરોને લૂંટી લેતી ગેંગના બે આરોપી ઝડપાયા

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાનાં મહુવેજમાં ટેન્કરમાંથી ડાયરેકટ ડીઝલનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!