Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા-પાલનપુર SBI બેંકના મેનેજરે અજાણ્યા શખ્સ સામે નોંધાવી પોલીસ ફરિયાદ……

Share

જાણવા મળ્યા મુજબ બનાસકાંઠા-પાલનપુર SBI બેંકના મેનેજરે અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે..ફરિયાદ માં જણાવ્યું છે કે નોટબંધી વખતે SBI દ્વારા જમા લેવામાં આવેલી 500ના દરની 23,500 રૂપિયાની 47 જેટલી જૂની નોટો ડુપ્લિકેટ નીકળી છે..આરબીઆઇની તપાસમાં જૂની નોટો ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું છે….

Advertisement

Share

Related posts

વધથી તાલુકા બહાર ગયેલા શિક્ષકોને મૂળ તાલુકામાં ધોરણ 6 થી 8 નાં વિકલ્પ આપવા રજૂઆત કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જુના દિવા ગામની સીમમાં જુગાર રમતા ૮ જુગારી ઝડપાયા, ૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો..!

ProudOfGujarat

ભરૂચમાં આવતીકાલે મુખ્યમંત્રીને કોંગ્રેસના આગેવાનો જનહિતના પ્રશ્ને રજૂઆત કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!