Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત: સચિન વિસ્તારમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા નું સામે આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે….

Share

જાણવા મળતી માહિતી મુજબ સુરતના સચિન વિસ્તારમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું છે..

દોરા બનાવવાના કારખાનામાં દુષ્કર્મ થયું છે…ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી અંધારામાં લઈ ગયો હતો નરાધમ!અને દુષ્કર્મ કરતા કારખાનાના માલિકે પોલીસને જાણ કરી હતી.હાલ 3 વર્ષીય માસૂમને તબીબી નિરીક્ષણ માટે નવી સિવિલ ખસેડાઇ હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

માંગરોળના કોસાડી ગામમાં ચાર ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat

અંકલેશ્વર નજીક ને.હા.48 સ્થિત અંસાર માર્કેટ પાસે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

સરભાણ કોલેજમાં ૭૩મા સ્વતંત્ર દિન ની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!