Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત નજીક જંગલ વિસ્તાર માંથી પતિ-પત્ની ઝેરી દવા પીધેલી હાલત માં મળી આવ્યા….

Share

 

જાણવા મળ્યા મુજબ સુરત ખાતે પાંડેસરાના વદોડ ગામના જંગલમાંથી લુમ્સનો કારખાનેદાર પતિ અને તેની પત્નિ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.હાલ બન્નેની હાલત ગંભીર હોય તેઓને સારવાર અર્થે ૧૦૮ મારફતે નવી સિવિલ ખસેડવામાં આવ્યા છે..તેમજ ઝેરી દવા ક્યાં કારણોસર પીધી છે તે દિશામાં પાંડેસરા પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન યોજનામાં ત્રણેય ડેમનાં સમાવેશની માંગ કરી.

ProudOfGujarat

આજે વિશ્વ હૃદય દિવસઃ દર્દીઓમાં હૃદયરોગનું સૌથી મોટું કારણ તમાકુનું વ્યસન..

ProudOfGujarat

ગોધરા એન.સી.સી. 30 બટાલીયન દ્વારા શહેરનાં સ્મારકોની સાફ-સફાઈ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!