Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-સલમાન ખાનના જીજાજી આયુષ શર્માને ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ…જાણોવધુ

Share

 

જાણવા મળ્યા મુજબ વડોદરા ખાતે લવરાત્રી ફિલ્મ ના પ્રમોશન માટે આવેલા સલમાન ખાન ના જીજાજી ને પોલીસે કાયદા ના પાઠ ભણાવ્યા હતા અને બાઇક ઉપર હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતાં આયુષને  રૂ.100નો મેમો આપ્યો હતો..આયુષ અને એક્ટ્રેસ વરીના હુસૈન તેમની આગામી ફિલ્મ લવરાત્રિના પ્રમોશન માટે વડોદરામાં બાઇક ઉપર ફર્યા હતા તે સમયના ફોટા વાયરલ થતા કાર્યવાહી થઇ હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા અને ગુમાનદેવ ગામનાં અલગ અલગ ચાર સ્થળેથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા તમાકુ અને સિગરેટનો જથ્થો મળી આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા માં જામેલા વરસાદ માં આમલખાડી વારંવાર ઓવરફ્લો થઈ રહી છે જેથી ટ્રાફિક ની સમશ્યા અંકલેશ્વર શહેર તરફ વધી છે.

ProudOfGujarat

ગોધરા : ઓરવાડા ખાતે પી.એમ સુધારણા કેમ્પનું આયોજન કરવામા આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!