Proud of Gujarat
GujaratFeaturedINDIA

સોમનાથ-શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનો મેળાવડો, ઓમ્ નમ: શિવાયના નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું…..

Share

આજે સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનો મેળાવડો ઉમટી પડ્યો હતો… ઓમ્ નમ: શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિમય બની ગૂંજી ઉઠ્યું હતું….શ્રાવણ ના બીજા સોમવારે નિમિત્તે ભક્તોએ પણ ભક્તિભાવ પૂર્વક સોમનાથ મહાદેવ ના દર્શન કરી પોતાના દિવસના કાર્ય ની શરૂઆત કરત નજરે પડ્યા હતા..સૌજન્ય ટીવી ૯

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : દુકાનની બહાર પાર્ક કરેલ ઇકો કારની થઇ ચોરી : શોપિંગ સેન્ટરમાં CCTV કેમેરાનો અભાવ.

ProudOfGujarat

ભરૂચ નગર પાલીકાના અંધેર વહીવટનાં પગલે મોટર સાયકલ સવાર મોટર સાયકલ સાથે ખાડામાં ખાબક્યો…

ProudOfGujarat

બોરભાઠા ગામે મામા સાહેબના ભંડારામાં હજારો ભક્તોએ લીધો પ્રસાદનો લાભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!