Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ-જેતપુરના ગૉદરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં દિપડો આવી ચડ્યો…..

Share

 

જાણવા મળ્યા મુજબ રાજકોટ ખાતે જેતપુરના ગૉદરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં દિપડો આવી ચડ્યો હતો …છેલ્લા 12 દિવસથી દિપડાએ કબ્રસ્તાનમાં ધામા નાખતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો..દિપડાએ બે-બે  વાછરડાના મારણ કરતા લોકોની દિપડાને પાંજરે પુરવાની માંગ કરી રહ્યા હતા ત્યારે આખરે રેંજ ફોરેસ્ટ ઓફિસરે કબ્રસ્તાનમાંથી દીપડાને પાંજરે પૂર્યો હોવાનું જાણવા મળ્યું હતું…..

Advertisement

Share

Related posts

માંગરોળમાં કમોસમી વરસાદ વરસતા પાક બગડવાની ભીતિ

ProudOfGujarat

પાંચ વર્ષથી ફરાર સજા પામેલ આરોપીને SOG ભરૂચે ઝડપી પાડ્યો : કોર્ટ દ્વારા આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી

ProudOfGujarat

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ, પ્રતિ મણનો ભાવ ૨ હજારથી પણ વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!