GujaratFeaturedINDIAરાજકોટ (જસદણ) : એસટી બસે બાઈકને ટક્કર મારતા પિતા, પુત્રનુ મોત.માતાને સારવાર હેઠળ ખસેડાઈ…. by ProudOfGujaratAugust 20, 20180231 Share બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે ના (જસદણ) પાસે એસટી બસે બાઈકને ટક્કર મારતા પિતા, પુત્રનુ મોત.નીપજ્યું હતું તેમજ માતાને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું છે… Advertisement Share