Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતીઓ આનંદો-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત થઇ રહ્યો છે વધારો….

Share

 
જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડવાથી ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે…

ડેમમાં ઉપરવાસ માંથી 98189 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે..તેમજ 4 દિવસમાં ડેમ 6 મીટરનો વધારો થયો છે.હાલની ડેમની સપાટી 115.82 મીટર પર પહોંચી છે..10 દિવસમાં 121.92 મીટર પર સપાટી જવાની શક્યતાઓ લગાવાઈ રહી છે..

Advertisement

Share

Related posts

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ હસ્તકની તમામ રેન્જ દ્વારા પશુઓ માટે ઘાસચારો એકઠો કરી પૂરઅસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડાયો

ProudOfGujarat

वलसाड मैं तेज बारिश के दौरान तंत्र की खुली पोल..open link must see this video

ProudOfGujarat

સુરતનાં વેસુમાં કાપડ વેપારીના ઘરમાંથી દાગીનાની ચોરી કરી ચોર ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!