Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે આજે ઓક્યુપેશન હેલ્થ અંગે પરિસંવાદ યોજાશે.

Share

અંકલેશ્વર GIDC ખાતે શનિવારનાં રોજ પાયાનાં સ્વાસ્થયની ઔધૌગિક સેવાઓ અંગેનો વિચારક શિબિરનું આયોજન કરાયું છે.

ઈન્ડીયન એસોસીએસન ઓફ ઓક્યુપેશન હેલ્થ IAOH દ્વારા શનિવારે GIDC સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન્સ થિયેટર ખાતે યોજાનાર આ શિબિરમા ડિરેક્ટર અશોક પંજવણી ડિરેક્ટર ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ પી.એમ.શાહ સહિત ૩૦૦ થી વધુ ઔધૌગિક એકમોમાં પાયાની સ્વાસ્થયની સેવાઓ અંગે પોતાનાં મંતવ્યો નિષ્ણાતો રજુ કરશે તથા વિચાર વિમર્સ કરશે.

Advertisement

Share

Related posts

ભારતીય ટ્રાઈબલ પાર્ટી ઝઘડિયા તાલુકાના હોદ્દેદારોની વરણી કરાઈ.

ProudOfGujarat

વાંકલમાં તાપી પાર રીવર લીંક યોજનાના વિરોધમાં ટ્રાયબલ બચાવો અભિયાન સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કરજણ ગામની સીમમાંથી દીપડો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!