Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે કુસુમ બેન કડકીયા કોલેજ ના વિધાર્થીઓ દ્વારા કેરલ પુરગ્રસ્તો ની મદદ માટે આગળ આવ્યા

Share

 

કેરલ ની પરિસ્થિતી ધ્યાન મા રાખી અંકલેશ્વર કુસુમ બેન કડકીયા કોલેજ ના વિધાર્થીઓ સાથે મળી કોલેજ મા વિધાર્થી માનવતા નો અેક સંદેશ આપતુ કાર્ય કરવા મા આવ્યુ હતુ. અેક તરફ કેરલ રાજ્ય માટે આખુ દેશ પડખે આવ્યુ છે તો બિજી તરફ માનવતા અે જ મોટો ધર્મ ની વાત સાચી બતાવી અંકલેશ્વર કોલેજ ના વિધાર્થીઓ દાનપેટી ફેરવી કેરળ ના અસરગ્રસ્ત માટે ફંડ મેળવ્યુ હતુ.
અંકલેશ્વર કોલેજ માં એન એસ એસ ના નેજા હેઠળ કેટલાક વિધાર્થીઓ આ પ્રવૃત્તિ મા ભાગ લઈ પોતાનુ યોગદાન આપ્યું હતુ સાથે મુખ્યત્વે સોહેલ દિવાન, ધાર્મિક પુજારા , સ્નેહા વસાવા. કૈલાશ વસાવા. ચીરાગ. ઉત્પલ પાન્ડે . વિધાર્થીઓ અગેવાની કરી કેરળના અસરગ્રસ્ત લોકો માટે આગળ રહીયા હતા.

Advertisement

Share

Related posts

વાલિયા : શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ૭૩ મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

શહેરા ખાતે હિન્દુ એકતા મંચ દ્રારા બાઈક રેલીનુ આયોજન

ProudOfGujarat

જુગારના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!