Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલ્મીકી સમાજ દ્વારા છડી નોમ અંગે તડામાર તૈયારીઓ …

Share

ભરૂચ નગરમાં છડી નોમના પવિત્ર પર્વ નિમિતે વાલ્મીકી સમાજ દ્વારા પણ છડી ઉત્સવ ઉજવવામાં આવે છે  છડી નોમના પર્વના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાલ્મીકી સમાજ દ્વારા છડી નોમના ઉસ્તવની પૃવ તૈયારી રૂપે યુવાનો દ્વારા છડી નચાવવા અંગે પવિત્ર ભાવના સાથે તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓમાં વાલ્મીકી સમાજનાં યુવાનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યાં છે.

Advertisement

Share

Related posts

ભરૂચ લીંક રોડ પર રખડતા પશુઓનો આતંક — ગાયના હુમલાથી મહિલા ઈજાગ્રસ્ત

ProudOfGujarat

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક લાગી ભયાનક આગ, ઉતરી જતા મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે SOG ના દરોડા, શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો તેમજ બોલેરો પીકઅપ ઝડપાઈ, બે ઈસમોની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!