Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-વટવા પોલીસે જુગાર રમતી 7 મહિલા સહિત 9 જુગારીઓની કરી ધરપકડ…

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના વટવાના શબાના હાઈટ્સમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી..જેમાં ૭ જેટલી મહિલા જુગારી સહિત ૯ જુગારીઓ ઝડપી પાડી તેઓ પાસે થી 1.02 લાખ રોકડ મળી કુલ રુપિયા 1. 13 લાખનો મુદામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે…..

Advertisement

Share

Related posts

ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ દુબઇ ટેકરી વિસ્તાર માં આવેલ જી ઇ બી ના ટ્રાન્સફોર્મર માં આચનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

આમોદ : સારીંગ ગામની સીમમાં આવેલી હજરત સૈયદ પરદેશી પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

નડિયાદના વેપારી સાથે ડીલરશીપના બહાને રૂ. ૨૯.૮૮ લાખ છેતરપિંડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!