Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાંધીનગર-નર્મદા કેનાલમાં ૨ યુવાનો સેલ્ફી લેતા કરી નજીક નર્મદા કેનાલમાં ડૂબ્યા-ફાયર બ્રિગેડે યુવાનોની શોધખોળ હાથ ધરી….

Share

 
FILE PIC_જાણવા મળ્યા મુજબ ગાંધીનગર નર્મદા કેનાલમાં ૨ યુવાનો સેલ્ફી લેતા ડૂબ્યા હોવાની માહિતી જાણવા મળી રહી છે…કરી નજીક નર્મદા કેનાલમાં ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે…હાલ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી યુવાનોની શોધખોળ હાથ ધરી છે..જાણવા મળ્યા મુજબ બંને યુવાનો કાપડના વેપારી છે અને અમદાવાદના રહેવાસી છે..જેમાં ડૂબનાર યુવક જયેશ જેઠાણી અને સંજુ નનવાની હોવાનું હાલ પ્રાથમિક જાણકારી માં જાણવા મળ્યું છે…..

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર AAPનો ભવ્ય વિજય, ભાજપને 806 મતોથી પરાજય :  પ્રવીણ વસાવાએ 2,371 મત મેળવ્યા, ભાજપના કાંતિલાલ વસાવાને 1,565 મત; ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરી છતાં AAPએ લહેરાવ્યો જીતનો પરચમ

ProudOfGujarat

હાલોલ ખાતે આવેલી JCB કંપનીના લેડી બેમ્ફોડ ચેરીટેબલ ટ્રસ્ટ (LBCT) દ્વારા કોરોના સામે મેડિકલ સાધનસામગ્રીની સહાય ..

ProudOfGujarat

ધી પાલેજ હાઇસ્કુલ પાલેજનું ધોરણ 10 નું ૭૩ ટકા પરિણામ આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!