Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝાલોદ નગર મા અઘઁ પાગલ ફરતી બાઈ ને તેના પોતાના વતન કણાઁટક મુકવા માટે ઝાલોદ ની ટીમ આજ રોજ રવાના થઈ તે ટીમ ને ખુબ ખુબ અભિનંદન તેમજ પી.એસ.આઈ.પરમાર સાહેબ ને પણ ખુબ ખુબ અભિનંદન

Share

દાહોદ જીલ્લા

દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે અધઁ પાગલ મહીલા પરિવાર થી વિખુટી પડી આવી ગયેલ જેને પૂછપરછ કરતા પોતાનુ નામ સરનામું જણાવતા બજરંગ દલ ના કાયઁકરતા દ્વારા પોલીસ વિભાગ ની મદદ થી પોતાના પરિવાર સાથે પુન મિલન થાય તે હેતુ થી નગરના વેપારી ઓ પાસે થી ફાળો ઉધરાવી બજરંગ દલ ના કાયઁકરતા દ્વારા તેના વતન કણઁટક મુકવા આજરોજ રવાના થયા 

Advertisement

Share

Related posts

ઝઘડિયામાં શુક્ર, શનિ અને રવિ સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન થશે.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં મુસ્કાન સ્પા પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી પોલીસ.

ProudOfGujarat

આમોદ આઇ.ટી.આઈ સંકુલમાં ૧૧ જેટલા જુગરીયાઓ જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!