Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-ઉમલ્લા હાઇવે થી પાણેથા-વેલુગામ જતો પાકો રસ્તો બિસ્માર હાલત માં થતા અચોક્કસ મુદ્દત ના ધરણા નો કાર્યક્રમ યોજાયો..

Share

ભરૂચ-ઉમલ્લા હાઇવે થી પાણેથા-વેલુગામ જતો પાકો રસ્તો બિસ્માર હાલત માં થતા અચોક્કસ મુદ્દત ના ધરણા નો કાર્યક્રમ યોજાયો..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ઉમલ્લા હાઇવે થી પાણેથા-વેલુગામ જતો પાકો રસ્તો બિસ્માર હાલત માં થતા સ્થાનિક લોકો અને આગેવાનોએ  અચોક્કસ મુદ્દત ના ધરણા નો કાર્યક્રમ યોજાયો છે..
સ્થનિકોએ માંગ ઉચ્ચારી હતી કે પાકો રસ્તો અત્યંત બિસ્માર હાલત માં છે જેના વિરુદ્ધ માં સત્વરે તંત્ર દ્વારા આ પ્રશ્ર્નો નો નિકાલ લાવવા માટે સ્થાનિક આગેવાનો તેમજ ગામના લોકો અચોક્કસ મુદ્દત ના ધરણા ઉપર બેઠા છે….
Advertisement

Share

Related posts

ભરૂચ – નેત્રંગના થવા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન કતલખાને લઈ જવાતી ભેંસો અને પાડા ઝડપી પાડતી પોલીસ, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં જિલ્લાનાં મુખ્ય ન્યાયાધીશશ્રી સહિત તમામ ન્યાયાધીશો દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : દહેજમાં આઇસર પાછળ ઇનોવા કાર ધુસી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!