Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઓવર ટેક કરવાની ઉતાવળમાં વલસાડ નેશનલ હાઇવે પર અક્માતમાં એકનું મોત, કારનો થયો કચ્ચરઘાણ….

Share

 

વલસાડ: વલસાડ નેશનલ હાઇવે નંબર 48 પર ગોઝારો અકસ્માત થતા અક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. વલસાડથી મુંબઇ તરફના નેશનલ હાઇવે નંબર 48 પર સ્વીફ્ટ કાર મુંબઈ તરફના લેન પરથી ઓવરટેક કરવા જતાં ડિવાઈડર કૂદી બીજા લેન પર આવી જતા ઉભેલી ટ્રકમા ઘૂસી જતા અકસ્માત થયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરતા પોલીસે વાહન હટાવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી…સૌજન્ય

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર આવેલ બાકરોલ પાસે થી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર ને તાલુકા પોલીસે ઝડપી પાડી હતી….

ProudOfGujarat

જંબુસરની નવયુગ વિદ્યાલયમાં 254 મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : તિલકવાડા ગ્રામ પંચાયતની 50 મહિલાઓને સીવણ કલાસની તાલીમ આપી પ્રમાણપત્રો આપવામાં આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!