Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડિયા કોલોની ખાતે યોજાશે DGની બેઠક, ગૃહમંત્રી રાજનાથ સિંહ રહેશે હાજર..

Share

 
કેવડિયા કોલોની ખાતે આગામી દિવસોમાં DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ હાજરી આપી શકે છે.

નર્મદા: કેવડિયા કોલોની ખાતે આગામી દિવસોમાં DG લેવલની રાષ્ટ્રીય સુરક્ષા બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ હાજરી આપી શકે છે. 31મી ઓક્ટોબરને લઇને નર્મદા બંધ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણીને લઇને ચર્ચાઓ થઇ શકે છે. દિલ્હી ખાતે યોજાતી DG બેઠક પ્રથમવાર ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સર્કિટહાઉસમાં મળવાની શક્યાતો દેખાઇ રહી છે. જ્યારે આ બેઠકને લઇને લશ્કરી દળો દ્વારા પર સરદાર સરોવર તરફ સુરક્ષા વ્યવસ્થા લધન કરી દેવામાં આવી છે. આવતી કાલે (19 સપ્ટેમ્બર) ગૃહમંત્રી રાજનાથ સિંહ કેવડિયા કોલોની ખાતે પહોંચે તેવી શક્યતાઓ છે…સૌજન્ય

Advertisement

Share

Related posts

ભરૂચ ના લિંકરોડ પર આવેલ એક સોસાયટી ના મકાન માં આગ લાગતા દોડધામ

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની શાનદાર ઉજવણી કરાઇ

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા ખાતે નર્મદા સાહિત્ય સંગમની પાંચમી સાહિત્ય સભા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!