Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-કર્ણાવતી કલબ નજીક કારમાં લાગી આગ-બે મહિલાનો થયો બચાવ…

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના કર્ણાવતી કલબ નજીક એક કારમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..કાર માં સવાર બે જેટલી મહિલાનો આબાદ બચાવ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે..
કર્ણાવતી કલબ પાસે કાર માં આગ લાગી હોવાની જાણ અમદાવાદ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ના કર્મીઓએ દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે..હાલ આ આગ કયા કારણોસર લાગી હતી તે બાબત જાણી શકાય નથી….

Advertisement

Share

Related posts

જુના ભરૂચમાં વિકાસ ન થતો હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગતા કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું.જુના ભરૂચમાં લગાયેલા બેનરો દૂર કરવા જતાં બંને વચ્ચે ધિંગાણું.નિખિલ શાહે લગાયેલા બેનરો મુદ્દે કેટલાક લોકો ખુશ પણ હતા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની પુસ્તક વાંચન સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

ProudOfGujarat

વડોદરામાં રેસકોર્સ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ મોંઘવારી વિરુદ્ધ ધરણાં પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!