Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા શહેરના ગાર્ડન રોડ પર આવેલી દિવાલ ધસી પડી.જાનમાલનુ કોઈ નુકશાન નહી

Share

BREKING NEWS


ગોધરા, રાજુ સોલંકી
ગોધરા શહેરમા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે.શહેરમાં પડેલાં વરસાદના કારણે શહેરના ગાર્ડન રોડ પર ચાઈનીઝ લારીઓની પાછળ આવેલ લોખંડની જારી વાળી દિવાલ ધરાશાયી થઈ હતી.આ દુર્ઘટના વખતે વોક-વે પથ ઉપર કોઈ વ્યક્તિ ઉપસ્થિત નહીં હોવાના કારણે સદનસીબે કોઈ વ્યક્તિ ને કે જાનમાલને નુકશાન થયુ નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ અદા કરી ઈદની નમાઝ, શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆ

ProudOfGujarat

અંકલેશ્વર GIDC ની એક કંપનીમાં હાઇડ્રા હાઇટેન્સન લાઇનને અડતા કામદાર દાઝયો.

ProudOfGujarat

સુરતના સચિન વિસ્તારથી મળી આવેલી અસ્થિર મગજની મહિલાને 181 અભયમ દ્વારા માનવસેવા ટ્રસ્ટમાં સુરક્ષિત આશરો અપાવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!