Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર ખાતે અાંકડાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Share

 

જંબુસર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રજનીકાન્ત તેમજ સુનિલભાઇ પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં ચોક્કસ બાતમીના અાધારે અેટી ડેપોની સામે અાંકડાનો જુગાર રમાડતાં ગણપત લક્ષ્મણ પરમાર (રહે. જલાલપુરા, અણખી ભાગોળ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી અાંકડા લખેલી સ્લીપો તેમજ રોકડા રૂપિયા જપ્ત કર્યાં હતાં. પોલીસે તેની સામે ગુનો નોંધી અાગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ મનરેગા કૌભાંડ : અત્યાર સુધી ૬૦ થી વધુ લોકોના નિવેદનો લેવાયા

ProudOfGujarat

વાલિયાના કોંઢ-દોડવાડા ગામ વચ્ચે મહિલાનો મૃતદેહ મળવાના મામલામાં પતિ જ હત્યારો નિકળ્યો

ProudOfGujarat

ભરૂચમાં કેરાલીયન સમાજની ભગવાન અયૈપ્પાની શોભાયાત્રા ભવ્ય રીતે યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!