Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર ૧ માં ખાલી પડેલ બેઠક ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવાર વિજય થતા હર્ષોઉલ્લાસનો માહોલ કોંગી કાર્યકરોમાં છવાયો હતો….

Share

 
ભરૂચ વોર્ડ નંબર ૧ માં કોંગી કોર્પોરેટર ના રાજીનામાં બાદ ગત રવિવારે ખાલી પડેલ એક બેઠક ની પેટા ચૂંટણી યોજાઇ હતી.જેમાં મતદાન બાદ આજ રોજ ભરૂચ મામલતદાર કચેરી ખાતે મતગણતરી યોજાઇ હતી..જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર રજીયાબેન પટેલ ને ૨૬૩૭ મત મળ્યા હતા..તેમજ ભાજપના ઉમેદવાર તારાબેન વસાવા ને માત્ર ૬૬૩ મત મળ્યા હતા.તેમજ નોટા માં ૩૭ મત પડ્યા હતા..

આમ ભરૂચ વોર્ડ નંબર ૧ ની ખાલી પડેલ કોંગ્રેસ પ્રેરિત બેઠક કોંગ્રેસ ન ઉમેદવારે વિજય બની જાણવી રાખી હતી.કોંગ્રેસ ના ઉમેદવાર નો વિજય થતા કોંગી કાર્યકરોમાં ભારે ઉત્સાહ નો માહોલ છવાયો હતો.. તેમજ એક બીજા ને શુભેચ્છાઓ પાઠવી કોંગી ઉમેદવાર ના જીત ની ઉજવણી કરી હતી…..

Advertisement

Share

Related posts

નડિયાદ સી.બી પટેલ આર્ટસ કોલેજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ.

ProudOfGujarat

વિલાયત-ભૂખી પુલ પાસે અર્ટિગા કાર ઊંચાઈ પરથી ખાબકી, ચાલકનું મોત : એક બાળક સહિત ત્રણ ઘાયલ; દહેજ પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો

ProudOfGujarat

ભરૂચ : આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસ દ્વારા શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!