Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-ડુમવાડમાં રસ્તાના ખોદકામ કર્યા બાદ રીપેરિંગ નહીં કરતાં લોકોને હાલાકી

Share

 
સૌ-ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં અાવેલાં વોર્ડ નંબર 11ના ડુમવાડ વિસ્તારમાં ગુજરાત ગેસ કંપની અને પાલિકા દ્વારા પાણીની પાઈપ લાઈન નાખવા માટે વર્ષોથી ખોદકામ કરવામાં અાવ્યું છે. પરંતું પાલિકા તંત્ર દ્વારા તે રસ્તાનું રીપેરીંગ નહીં કરવામાં અાવતાં સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. જેના પગલે સ્થાનિકોએ પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેમજ જો તેમના પ્રશ્નનું નિરાકરણ નહીં અાવે તો ધરણાની ચીમકી અાપી હતી.

Advertisement

Share

Related posts

મોડાસાના વેપારીને ઇફ્કો કંપનીની ખાતરની ફ્રેન્ચાઇઝીની આપવાની લાલચ આપી 29.59 લાખની ઠગાઈ

ProudOfGujarat

દેશના ૪૨ જેટલા તાલીમી IAS અધિકારીઓ નર્મદા જિલ્લાના ૭ ગામોમાં કરશે રોકાણ

ProudOfGujarat

નર્મદા ડેમના પીઆરઓ કચેરીમાં ફરજ બજાવતો કર્મચારી છેલ્લા 9 માસથી પેન્શનથી વંચિત.મુખ્યમંત્રીને રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!