Proud of Gujarat
GujaratFeaturedINDIA

મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, સુરતી લાલા મન મુકીને ગરબે ઘૂમ્યા

Share

સુરત: નવરાત્રિના પાંચમા નોરતે સુરતીઓ ફૂલઓન વિકેન્ડ મૂડમાં જોવા મળ્યા હતા. ક્લબો તેમજ પાર્ટી-પ્લોટમાં અને સ્કૂલોમાં ખેલૈયાઓ મસ્ત થઈને માતાજીના ગરબે ઘૂમી ઉઠ્યા હતા. જેમાં વિજયાલક્ષ્મી હોલ, સરસાણા કન્વેન્શન સેન્ટર અને વી આર મોલ સહિત અનેક જગ્યાએ ખેલૈયાઓ ઝૂમ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં ચંપલની દુકાનમાં લાગેલી આગથી વ્યાપારીને ભારે નુકસાન

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ચૂંટણી પંચની આચારસંહિતાના ચુસ્ત અમલ માટે મુખ્ય જિલ્લા નોડલ અધિકારીઓની નિમણુક કરાઇ.

ProudOfGujarat

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું 4 વર્ષ પછી હોલિવૂડમાં કમબેક: સાઈન કરી ડીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!