Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ખરચી ગામે સાત જુગારીયા જુગાર રમતા ઝડપાયા…

Share

રૂપિયા ૩૪,૫૫૦/- ની મતા જપ્ત ..

ભરૂચ જીલ્લાનાં ઝઘડીયા તાલુકાના ખરચી ગામ ખાતે સાત જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી દાવ પર લાગેલ રૂપિયા અંગઝડતીના રૂપિયા મોબાઈલ ફોન વગેરે મળીને કુલ રૂપિયા ૩૪,૫૫૦/- ની મતા પોલીસે જપ્ત કરી હતી. ઝડપાયેલ  જુગારીયાઓમાં માણેક વસાવા, રણજીત વસાવા, કિરણ પટેલ, વિપુલ પટેલ, નિલેશ વસાવા, ગિરીશ પટેલ, રવિ વસાવાનો સમાવેશ થાય છે. આ બનાવની વધુ તપાસ ઝઘડીયા પોલીસ ના એ.એસ.આઈ અજયભાઈ અશોકભાઈ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

સુરત ખાતે શક્તિદળની પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ProudOfGujarat

અંકલેશ્વર: જળકુંડના મહાદેવના મંદીરના પટાંગણમાંથી પાંચ જેટલા ચંદનના વૃક્ષોની ચોરી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાપ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા આયોજન મંડળ’ની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!