Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

વલસાડના મોગરાવાડી માનસીક બીમાર માતાની છ વર્ષની બાળકી સાથે શૌચાલયમાં બળાત્કાર લોકોએ લમધારીને નરાધમને પોલીસ હવાલે કર્યો

Share

 

વલસાડમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો છે. જો કે પોલીસે આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યો છે આ અંગે મળતી વિગત મુજબ . શહેરના મોગરાવાડી ખાતે માનસિક બીમાર માતાની છ વર્ષની બાળકી પર એક શખ્સે ટોઈલેટમાં દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પાડોશીઓને જાણ થતાં લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસના હવાલે કર્યો હતો. બીજી તરફ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને મેડિકલ ચેકઅપ અને સારવારમાટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંતરિયાળ વિસ્તારોમાં બુટલેગરો બન્યા બેફામ, નેત્રંગ પોલીસે 93 હજાર ઉપરાંતનાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે એપ્રેન્ટિસશીપ,તેમજ કાલોલ, સંતરોડ ખાતે ભરતી મેળો યોજાશે,

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા ખાતે આઠમો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!