Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ઉમલ્લા પોલીસ સ્ટેશનના પાણેથા આઉટ પોસ્ટ ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ લાંચ લેતા ઝડપાયા… જુગારનો કેસ નઈ કરવા બાબતે લાંચની માંગણી કરવામાં આવી હતી…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા એ.એસ.આઈ જુગારનો કેસ ન કરવા બાબતે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આ અંગે વિગત જોતા સુત્રો ના જણાવ્યા અનુસાર જશવંતભાઈ સનાભાઈ વસાવા ઉ.વ ૫૭ એ.એસ.આઈ ઉમલ્લા પોલીસ સ્ટેશન પાણેથા આઉટ પોસ્ટ એ જુગારનો કેસ ન કરવા બાબતે રૂ. ૧૫૦૦૦ ની માંગણી કરી હતી. ફરીયાદી ઉપર જુગારનો કેસ નઈ કરવા બાબતે આરોપીએ ૧૫૦૦૦ ની લાંચની માગણી કરેલ હતી જે લાંચના નાણા ફરીયાદી આપવા ન હોઈ ફરીયાદીએ એ.સી.બી માં ફરીયાદ કરી હતી જેથી એ.સી.બી દ્વારા છટકાનુ આયોજન કરાયું હતુ જેમાં લાંચ લેતા આરોપી રંગે હાથ ઝડપાયા હતા. રૂ. ૧૫૦૦૦ લાંચની રકમ રીકવર કરવામાં આવી હતી. ટ્રીપીંગ અધિકારી પી.ડી. બારોટ પોલીસ ઈન્સ્પેકટર નર્મદા એ.સી.બી અને સુપર વિઝન અધિકારી તરીકે શ્રી એન.પી.ગોહિલ  મદદનીશ નિયામક વડોદરા એ ફરજ બજાવી હતી.

Advertisement

Share

Related posts

પાલેજ ગ્રામ પંચાયત દ્વારા કોરાના વાઇરસનાં કહેરમાં માનવતા મહેકાવી, વતન જતાં પરપ્રાંતીય માટે સતત 5 માં દિવસે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે.

ProudOfGujarat

ભરૂચનાં ધારાસભ્યએ સરકારી અનાજનાં ગોડાઉનમાં અનાજ કૌભાંડ બહાર પાડતા ગાંધીનગર પુરવઠા નિગમની ટીમે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇ.એસ.આઈ. હોસ્પિટલ વિસ્તારમાંથી નેપાળી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામોં ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!